આ એક ચીજનું કરો સેવન B12ની નહિ થાય કમી
આ એક ચીજનું કરો સેવન B12ની નહિ થાય કમી
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન પ્રોટીન જરૂરી છે
બી12ની કમીથી અનેક સમસ્યા શરીરમાં શરૂ થાય છે
થકાવટ નબળાઇ બોડી પેઇન અનુભવાય છે
મગજની કાર્યક્ષમતા પણ ઘટવા લાગે છે
એનીમિયા એટલે કે રેડ સેલ્સની કમી થાય છે