વિધાર્થીઓને ભૂલથી પણ ન આપવું આ ફૂડ,મેમેરી લોસ કરે છે
આ ફૂડનું સેવન યાદશક્તિને ક્ષીણ કરે છે
બ્રેન માટે સૌથી ખરાબ છે આ ખોરાક
અનહેલ્થી ફૂડ્સ બ્રેનને નેગેટિવ ઇફેક્ટ આપે છે
મેમરી અને મૂડ પર અસર નેગેટિવ અસર કરે છે
આર્ટિફિશિયલ સ્વીટનરને પણ અવોઇડ કરો
મરક્યૂરીવાળી ફિશ ડાયટમાંથી ડિલિટ કરો