શું બાળકો માટી ખાઇને બીમાર પડે છે
નાના બાળકો અનેકવાર માટી ખાય છે જે તેમની આદત બની જાય છે
માટી ખાવાની આદત બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે
શરીરમાં કેલ્શિયમ અને આયરનની ઉણપના કારણે બાળકો માટી ખાય છે
અનેકવાર આ ઇટિંગ ડિસઓર્ડર અને બાળકોની ઉત્સુકતાના કારણે થાય છે
મોટાભાગના કેસમાં પોષક તત્વોની ઉણપના કારણે આ સમસ્યા જોવા મળી છે
માટી ખાવાથી બાળકોના પેટમાં પરજીવી પેદા થાય છે