દિવાળી મીઠાઈ રેસીપી દિવાળી અને બેસતા વર્ષ પર મહેમાન માટે મીઠાઈ લાવવામાં આવે છે.
જો કે બજારમાં વેચાતી મીઠાઈ ભેળસેળ વાળી હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.
મગસના લાડુ રેસીપી જો તમે ઘરે દિવાળી માટે શુદ્ધ અને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવા વિચારો છો તો મગસના લાડુ શ્રેષ્ઠ છે.
મગસના લાડુ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે. ચાલો જાણીયે મગસના લાડુની રેસીપી
મગસના લાડુ માટે સામગ્રી બેસન એટલે ચણાનો લોટ, શુદ્ધ ઘી, ખાંડ બૂરું, એલચી પાઉડર, થોડુંદ દૂધ, કેસર, મનપસંદ ડ્રાયફુટના ટુકડા
મગસ લાડુ રેસીપી હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો, ત્યારબાદ તેમા ચણાનો લોટ નાંખો. સૌથી ખાસ વાત કઢાઈમાં ચણાનો લોટ સતત હલાવતા રહો, જેથી દાઝી ન જાય
મગસના લાડુ રેસીપી ચણાનો લોટ બરાબર શેકાશે એટલે તેની સરસ સુગંધ આવશે. હવે ચણાનો લોટમાં કેસર નાંખો, જેથી સ્વાદ સાથે રંગ પણ સારો આવશે.