દિવાળી હિંદુઓનો મુખ્ય તહેવાર છે  

આ દિવસે ગણેશજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે  

 નાના બાળકોથી લઈ મોટાઓ બધા જ આ તહેવારથી ઉજવણી કરે છે

દિવાળીમાં વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી ફાયદો થશે  

સાવરણીને ઘરની દક્ષિણ દિશામાં રાખો  

ફિનીક્સ પક્ષીની તસવીરો ઘરની દક્ષિણ દિશામાં રાખો  

આમ કરવાથી ઘરમાં સુખ સમુદ્ધિ આવશે