દિવ્યા ખોસલા કુમારનો નવો સ્ટાઇલિશ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે
ગ્લેમરસ ફોટોશૂટમાં તેમનો એલિગન્ટ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે
દિવ્યા ખોસલા કુમાર અભિનેત્રી હોવા ઉપરાંત નિર્દેશિકા અને નિર્માતા તરીકે પણ જાણીતા છે
'યારિયાં 2', 'સનમ રે' અને અનેક મ્યુઝિક વીડિયોમાં તેમની ખાસ ઓળખ છે
દિવ્યા ખોસલા પોતાની ફેશન સેન્સ અને એલિગન્ટ સ્ટાઇલ માટે જાણીતી છે