દિવ્યા અગ્રવાલ જાણીતી ટીવી એક્ટ્રેસ છે.
દિવ્યા અગ્રવાલે
તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે
આ તસવીરોમાં તે
રેડ સાડીમાં જોવા મળી રહી
છે
દિવ્યા અગ્રવાલ ટૂંક સમયમાં The 50 માં જોવા મળી રહી છે
આ શો એક ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. જેમાં 50 સ્પર્ધકો ભાગ લેશે.