બ્રાઉન બિકીનીમાં દિશાએ પાણીમાં લગાવી આગ!

દિશા પટની પોતાની એક્ટિંગથી વધારે પોતાની ફિટનેસ અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે

દિશા પોતાના સિઝલિંગ લુક્સના કારણે દરરોજ ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે  એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

જ્યાં તેણી પોતાના એકથી એક શાનદાર ફોટા શેર કરે છે  એકવાર ફરી દિશાએ પોતાના ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી છે

દિશાએ આ વખતે ઈન્સ્ટાગ્રામ પર બીકિની પહેરીને અમુક તસવીર પોસ્ટ કરી છે  જેમાં તેણી ખૂબ જ હૉટ દેખાઈ રહી છે

દિશાએ સનસેટ દરમિયાન પોતાની અદાઓથી સમુદ્ર કિનારે બીકિની પહેરીને આગ લગાવી હતી

ભીના વાળ અને બ્રાઉન કલરની બીકિનીમાં એકથી એક પોઝ આપતી જોવા મળે છે

એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે