બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પરથી નવા ફોટા શેર કર્યા છે
આ ફોટામાં દિશા બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી દિશા પટની તેના નવા ફોટામાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
આ તસવીરમાં અભિનેત્રી દિશા પટની બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.
તે છેલ્લે Kanguva ફિલ્મમાં જોવા મળી હતી