બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી દરરોજ તેની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરે છે.

દિશાએ ફરી એકવાર પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવી છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દિશાએ ફરી એકવાર ખાસ પ્રકારના મિની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન દિશાએ બ્લેક કલરનો મીની ડ્રેસ પહેર્યો છે

તસવીરોમાં દિશા બોલ્ડ લાગી રહી છે.

દિશા પટણી દરરોજ ગ્લેમરસ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે.

દિશા પટણીને 61 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

દિશા ફિલ્મ યોદ્ધામાં જોવા મળી હતી જે ફ્લોપ સાબત થઇ હતી