Disha Patani Birthday- દિશા પાટની અફેયરને કારણે ચર્ચામાં રહી 

વર્ષ 2016માં અભિનય કરિયરની શરૂઆત કરનાર આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના અફેરને કારણે વધુ ચર્ચામાં રહી છે  

32 વર્ષની આ અભિનેત્રીએ ખૂબ ઓછી વયથી પૈસા કમાવવા શરૂ કરી દીધા હતા 

મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર દિશાને પહેલો બ્રેક સાઉથ સિનેમામાં મળ્યો 

એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ 

દિશાને આ ફિલ્મનુ કૌન તુઝે યૂં પ્યાર કરેગાનું એક ગીત ખૂબ જ પસંદ આવ્યું હતું 

તે લાંબા સમયથી ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ હાલ બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે