દિશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેન્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે
દિશા પટનીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે
પરંતુ આ સિવાય દિશા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ માટે હેડલાઈન્સ બનાવે છે
દિશા પટનીએ કેટલીક તસવીરો શેર કરી છે
સાડી લુકમાં અપ્સરા લાગી રહી છે દિશા