બિગ બોસ 18 માટે સલમાન ખાનએ એક ફિલ્મના બજેટ જેટલો ચાર્જ લીધો? 

સલમાન ખાન એક્ટર સલમાન ખાન (Salman Khan) નો ક્રેઝ માત્ર મોટા પડદા પર જ નહીં પરંતુ નાના પડદા પર પણ જોરદાર વધી ગયો છે. 

સલમાન ખાન બિગ બોસ સલમાન ખાન વિના દર્શકોને આ શો જોવાની મજા આવતી નથી અને શોના નિર્માતાઓએ પણ દર્શકોની નાડી સારી રીતે પકડી લીધી છે.  

એટલા માટે ટીઆરપી માટે તેઓ લાંબા સમયથી સલમાન ખાનને સપોર્ટ કરી રહ્યાં છે અને તેના માટે મોટી ફી ચૂકવી રહ્યાં છે 

બિગ બોસ 18 બિગ બોસ 18 શરૂ થઈ ગયું છે. ફરી એકવાર સલમાન ખાને હોસ્ટની જવાબદારી લીધી છે. આ વખતે ફરી તેની ફીને લઈને ચર્ચા જોર પકડાઈ છે 

સલમાન ખાન ફી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની ફી એક સારી ફિલ્મના બજેટ જેટલી છે 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરવા માટે 60 કરોડ રૂપિયાની માસિક ફી વસૂલ કરે છે.