ડાયાબિટીસના દર્દીઓ રોજ સવારે ખાલી પેટે ચણા ખાવા જોઈએ
ચણામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે
ચણા શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે
આ સિવાય તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે
ખાલી પેટ ચણા વજન ઘટાડવામાં મદદરૂપ
આ ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે
ખાલી પેટ ચણા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે