દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ અને એલેગન્ટ લુક માટે જાણીતી છે.
સાદા લુકમાં પણ તે અદભૂત લાગે છે, અને દર્શકો તેના મનોરંજન માટે દીવાના થઇ જાય છે.
દિયાએ તેના ઉત્તમ અભિનય માટે ખાસ ઓળખ મેળવી છે.
તેના સ્ટાઇલિશ લુક અને સુંદરતા માટે પણ તે ઘણીવાર ચર્ચામાં રહે છે.
હાલમાં, દિયાએ કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે સાડી પહેરીને સુંદર લાગી રહી છે.
આ ફોટોમાં દિયાની સાડીનો લુક એટલો આકર્ષક છે કે, તેની તરફથી નજર હટાવવી મુશ્કેલ છે.
દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા.