ધનતેરસથી દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસ 29 ઓક્ટોબરના રોજ છે  

ધનતેરસના દિવસે ઘરમાં 13 દિવા પ્રગટાવવામાં આવે છે.  

ધનતેરસ પર યમરાજના નામે દિવાનું દાન કરવામાં આવે છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ધનતેરસ પર યમરાજના નામે દિવાનું દાન કરવામાં આવે છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે  

એક ઘીનો દિવો પૂજાઘરમાં રાખો. તેમાં કેસર નાખો, લક્ષ્મીજી પ્રસન્ન થશે  

મુખ્ય દ્વાર પર બંન્ને તરફ દિવો મુકો. આ નજરદોષથી બચાવે છે  

તુલસી પાસે પણ દિવો પ્રગટાવો. તેનાથી સમૃદ્ધિ વધે છે.