પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સ્ટાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે ધનશ્રી વર્મા  ધનશ્રી વર્મા  ડાન્સર છે અને સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે

તેના વિડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવતા હોય છે

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ટેન્શનમાં જોવા મળી, બાય ધ વે  તેને આ ટેન્શન ગરમીનું છે

ચેપોક સ્ટેડિયમની ગરમી સહન ન કરી શકી ધનશ્રી

મેચની હારથી નહિ પરંતુ ગરમીના કારણે ટેન્શનમાં હતી, મેચની હારથી નહિ પરંતુ ગરમીના કારણે ટેન્શનમાં હતી 

કોઈ પણ મેચ હોય ધનશ્રી પતિને મેચમાં સપોર્ટ કરવા પહોંચી જાય છે