શરીરમાં સોજાને દૂર કરવાનો દેશી કારગર નુસખો  

શું આપના શરીરમાં ક્યાં સોજો છે  

આ સમસ્યામાં ઓલિવ ઓઇલ કારગર છે.  

ઓલિવ ઓઇલ સોજોને પણ ઓછો કરે છે.  

કુકીંગ માટે પણ ઓલિવ ઓઇલ ઉત્તમ છે  

ઓલિવ ઓઇલ વેઇટ લોસમાં કરે છે મદદ

આ તેલમાં મોનો સેચુરેટેડ ફેટ મોજૂદ છે.