8મા પગાર પંચમાં DA મર્જરની માંગ ફરી ચર્ચામાં આવી કેન્દ્રીય કર્મચારીઓમાં આશા વધી રહી છે  

મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સામેલ કરવાની ચર્ચા તેજ બની છે

તેના કારણે પગારમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે  

જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લાખો કર્મચારીઓને લાભ મળી શકે  

પગાર અને અન્ય ભથ્થાં પર પણ અસર જોવા મળી શકે છે