કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ  શરૂ થઈ ગયો છે. કાન્સના પહેલા દિવસે અભિનેત્રી દીપ્તિ સાધવાની રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી

દીપ્તિ સાધવાની ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી હતી. દીપ્તિ સાધવાનીએ આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું

દીપ્તિ રેડ કાર્પેટ પર ઓરેન્જ કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી આ નેટ થાઈ સ્લિટ ગાઉનમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી

અભિનેત્રી દીપ્તિ સાધવાની લુકમાં અદભૂત લાગી રહી હતી

દીપ્તિએ કાન્સના રેડ કાર્પેટ પરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

એક ફોટોમાં અભિનેત્રી કારમાં બેઠી છે અને દીપ્તિના ચહેરા પર ગ્લો જોવા મળી રહ્યો છે.