ડાન્સર અને મૉડલ ધનાશ્રી વર્માએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

ક્રિકેટર ચહલની પત્ની ધનાશ્રીની સૌથી ગ્લેમરસ તસવીરો સામે આવી છે

ઓપન હેર, શૉર્ટ ડ્રેસ, કર્વી ફિગર અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

ધનાશ્રીએ કેમેરા સામે એકથી એક હટકે બૉલ્ડ પૉઝ આપ્યા છે

યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે ધનશ્રી વર્માનો હૉટ લૂક જોવા મળ્યો છે

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્મા ચર્ચામાં છે

ધનશ્રી વર્મા તેના ગ્લેમરસ ફોટાઓથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે