ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી ડેઝી શાહે ખાસ લૂકને કેરી કર્યો છે
તાજેતરમાં જ જાળીદાર ગાઉનમાં ડેજી શાહનો લેટેસ્ટ લૂક વાયરલ થયો છે
શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ડેઝી શાહનો ખતરો કે ખિલાડીના ફિનાલેમાં બોલ્ડ અંદાજ
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અભિનેત્રીએ લૂકને કેરી કર્યો છે
ખતરો કે ખિલાડીના શૂટિંગમાં ડેઝી શાહનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો