ડેઝી શાહ એક લોકપ્રિય ભારતીય અભિનેત્રી, મોડલ છે

જે મુખ્યત્વે બોલિવૂડ અને કન્નડ સિનેમામાં તેના કામ માટે જાણીતી છે.  

તાજેતરમાં જ તેણે બ્લેક થાઈ હાઈ સ્લિટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ડેઝી શાહે પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના સહાયક કોરિયોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણીએ ઘણા વર્ષો સુધી બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું.