દહીંને ગુણોનો ભંડાર કહેવામાં આવે ચે
તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે
પરંતુ તેને ખાલી પેટ ખાવાથી શરીરને બમણા લાભ થાય છે
સવારે ખાલી પેટ દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે
. તેનાથી શરીરને કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન મળે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
સવારે ખાલી પેટ દહીં ખાવાથી પાચનમાં મદદ મળે છે