કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે.
સ્કિન માટે લાભદાયી છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
સ્કિન માટે લાભદાયી છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
પોટેશિયમથી ભરપૂર હોવાને કારણે બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે.
યુરિક એસિડ ઘટાડે છે અને કિડની સાફ રાખે છે.
કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ઉનાળામાં ગરમીથી બચાવવા કાકડી શ્રેષ્ઠ નૈસર્ગિક વિકલ્પ છે.