ગરમીમાં રોજ કાકડીનું સેવન કરવું જોઈએ
કાકડી તમને હાઈડ્રેટ રાખે છે
કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે
કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે
કાકડીમાં વિટામિન A, C, K, પોટેશિયમ હોય છે
કાકડીમાં ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે
કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે