ઉનાળામાં તરબૂચનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે

હવે જુલાઈ મહિનો શરૂ થઈ ચૂક્યો છે, વરસાદનું પણ આગમન થઈ ગયું છે  

આ સ્થિતિમાં સવાલ થાય છે કે શું જુલાઈમાં તરબૂચનું સેવન કરવું જોઈએ કે નહીં  

આ સ્થિતિમાં સવાલ થાય છે કે શું જુલાઈમાં તરબૂચનું સેવન કરવું જોઈએ કે નહીં  

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે  

તેમાં વિટામિન ઘણું વધારે હોય છે, જે ફાયદાકારક છે

તરબૂચ ખાવાથી સ્કીન પણ ગ્લો કરે છે