સૂતા પહેલા આ વસ્તુનું સેવન ઘટાડશે વજન  

અનિયમિતને અનહેલ્ધી ફૂડ વધારે છે વજન  

ડાયટિંગ અને વર્કઆઉટ બંને વસ્તુ જરૂરી

કેળા વિટામિન, ફાઇબર,મિનરલ્સથી ભરપૂર છે  

કેળાના સેવનથી પાચનતંત્ર મજબૂત થશે.  

કેળા વેઇટ કન્ટ્રોલમાં મદદ કરે છે.  

એગમાં બી2,ડી,બી12, જિંક,આયરન