આ 4 દાળના સેવનથી મળશે બેમિશાલ લાભ  

મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક  

મગ દાળ પ્રોટીનનનો ખજાનો છે

મગ દાળનું સેવન એનર્જી બૂસ્ટર છે  

મસૂરની દાળ ફાઇબરનો ખજાનો છે  

ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક  

અળદની દાળ માંસપેશીને મજબૂત કરે છે