દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
પરંતુ કેટલાક લોકો માટે રાત્રે દૂધ પીવુ નુકસાનકારક સાબિત થઈ શકે
આવો જાણીએ ક્યાં લોકોએ રાત્રે દૂધ ન પીવુ જોઈએ
દૂધમાં હાઈ પ્રોટીન અને લેક્ટોઝ હોય છે
દૂધના સેવનથી રાત્રે ઊંઘ ખરાબ થઈ શકે છે
કેટલાક લોકોને દૂધના સેવનથી અપચો થઈ શકે છે
રાત્રે દૂધના સેવનથી કફની સમસ્યા થઈ શકે છે