કીવીના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
જો તમે દરરોજ કીવીનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે
આ ફળ ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર છે
કીવીમાં વિટામિન C, E અને K હોય છે
કીવી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
કીવીનું રક્તકણો વધારવામાં અને એન્ટિઓક્સિડન્ટની માત્રા સુધારવામાં મદદ કરે છે
કીવી ખાવાથી ત્વચા ચમકદાર અને સ્વસ્થ બને છે