મકાઈનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

મકાઈ ખાધા પછી તરત જ પાણી ન પીવુ જોઈએ  

ડોકટરોના મતે, મકાઈ ખાધા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ  

તેનાથી પાચન સંબંધી વિવિધ સમસ્યાઓ થઈ શકે  

મકાઈમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચ હોય છે

તરત જ પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે  

મકાઈ ખાધા પછી પાણી પીવા 45-60 મિનિટ રાહ જુઓ