હાર્ટ બ્લોકેઝના કારણે થકાવટ મહેસૂસ થાય છે થોડા કામથી પણ શ્વાસ ચઢવા લાગે છે

સૈલ્મન ફિશ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરે છે ગ્રીન વેજિટેબલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે

ગ્રીન વેજીટેબલનું સેવન હાર્ટ બ્લોકેઝને કંટ્રોલ કરે છે ડાર્ક ચોકલેટ પણ હાર્ટ માટે ફાયદાકારક છે

ડાર્ક ચોકલેટ બ્લડ સરક્યુલેશન વધારે છે

ગ્રીન ટી પણ હાર્ટ બ્લોકેઝને કંટ્રોલ કરે છે

ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે ગ્રીન ટીનને ડાયટમાં અચૂક કરો સામેલ