આમલીના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
આમલી સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે
આમલી પાચનમાં સુધારો કરે છે અને કબજીયાતમાં રાહત આપે છે
તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે
આમલીનું સેવન સ્કીન માટે પણ ફાયદાકારક છે