શક્કરિયાનું સેવન આપણા સ્વાસ્થ માટે સારું માનવામાં આવે છે. 

રોજ શક્કરિયા ખાવાથી સ્વાસ્થને ઘણા લાભ થાય છે. 

શક્કરિયામાં હાજર ફાઇબર પેટ અને પાચન માટે ઉત્તમ છે. 

શક્કરિયા રોજ ખાવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. 

બીટા કેરોટીન અને વિટામિન A આંખ માટે લાભદાયી છે. 

શક્કરિયાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે બેસ્ટ છે. 

નબળી પાચનક્રિયા સુધારવા શક્કરિયાં ખૂબ ફાયદાકારક છે.