યૌવનમાં હાડકાંને મજબૂત રાખવા માટે ખાસ ફૂડનું સેવન જરૂરી છે.
સેલમન માછલીમાં વિટામિન D અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે.
ઇંડાની જર્દી અને મશરૂમ પણ હાડકાં માટે લાભદાયી છે.
ઇંડાની જર્દી અને મશરૂમ પણ હાડકાં માટે લાભદાયી છે.
ચીજ પણ વિટામિન Dનો સારો સ્ત્રોત ગણાય છે.
તોફુનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે
આ ફૂડથી ઊંમર વધ્યા પછી પણ કમર અને હાડકાં મજબૂત રહે છે.