દૂધમાં કેસર ઉમેરીને પીવું લાભદાયી છે
તેનામાં અનેક પોષક તત્વો હોય છે
આ દૂઘ આરોગ્ય સમસ્યાઓ દૂર કરે છે
કેસર આરોગ્ય માટે વરદાન સમાન છે
કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે