કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

સવારે ખાલી પેટ કિસમિસ ખાવાથી ચોંકાવનારા લાભ થશે

કિસમિસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

કિસમિસ પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે

સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે

સ્નાયુ-હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે

કિસમિસ વજન ઘટાડવામાં પણ મદદરુપ