દાડમનું સેવન સ્કિન માટે વરદાન

દાડમમાં વિટામિન સીનો ખજાનો છે  

વિટામિન સી યુક્ત ફૂડનું સેવન વરદાન  

વિટામિન સી યુક્ત ફૂડ સ્કિનને યંગ રાખે છે  

હેલ્ધી સ્કિન માટે વિટામિન ‘C’ જરૂરી  

આંબળા વિટામિન ‘C’થી ભરપૂર છે.

બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે.