મગફળીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

રોજ મગફળીના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

પરંતુ શું ડાયાબિટીસમાં તેનું સેવન કરી શકાય

એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસમાં યોગ્ય માત્રામાં મગફળી ખાઈ શકો

મગફળી ગ્લાઈસેમિક ઈંડેક્સ ફૂડ્સમાં આવે છે

લો ગ્લાઈસેમિક ઈંડેક્સ ફૂડ્સ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

શુગર પેશન્ટ માટે તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે