1 વાટકી તાજું સમારેલું પપૈયું ખાવાથી અનેક લાભ થશે  

સવારે પપૈયા ખાવાથી પાચનતંત્ર સક્રિય થાય છે  

પપૈયા પેટ પર જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે

પપૈયાના સેવનથી આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે  

પપૈયા વજન ઘટાડવામાં મદદ કરે છે