ડુંગળીનું સેવન ગરમીમાં તાપ અને લૂથી બચાવ કરે છે.
તે શરીરને અંદરથી ઠંડક આપે છે.
રોજ એક કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ડુંગળી વાયરસ અને ઈન્ફેક્શનથી રક્ષણ આપે છે.
તે પાચનતંત્રને મજબૂત બનાવી પાચન ક્રિયા સુધારે છે.
ડુંગળી બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
દરરોજ ડુંગળીનું સેવન શરીરને ઠંડક અને તંદુરસ્તી આપે છે.