આજકાલ મોટા ભાગના લોકો પાચન સંબંધી સમસ્યાથી પીડાઈ છે

જેનાથી છૂટકારો મેળવવા લોકો દવાનો સહારો લે છે

ફુદીનો નાખેલી ચા, ઉકાળો કે ફુદીનાની ચટણી જેવી ચીજોનું સેવન બારેમાસ કરી શકાય છે

ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વો ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે

ફુદીનાનો રસ પીવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે