ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે કિવીનું સેવન ખૂબ ફાયદાકારક છે
ડાયાબિટીસમાં કિવી ફાયદાકારક છે
ગર્ભવતી મહિલાઓ માટે કિવી ફાયદાકારક છે
કિવી પાચન અને કબજીયાતમાં પણ લાભદાયી છે
આંખ માટે પણ કિવી ફાયદાકારક છે
હાર્ટના દર્દીઓ માટે કિવી ફાયદાકારક છે
કિવીમાં પ્રોટીનને પચાવનારું તત્વ હોય છે, જે પાચનમાં મદદ કરે છે