ઈંડાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ગરમીમાં લોકો ઈંડાનું સેવન ઓછું કરતા હોય છે. 

ઘણા લોકોનું માનવું છે કે ગરમીમાં ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. 

હેલ્થ એક્સપર્ટ મુજબ ઈંડામાં ઘણા પોષકતત્વો હોય છે. 

ઈંડા ખાવાથી હાર્ટની બીમારીનો કોઈ ખતરો રહેતો નથી. 

જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તો ઈંડાનું સેવન કરવાથી બચો. 

આવા લોકોએ ઈંડાનો સફેદ ભાગ જ ખાવો જોઈએ.