પિરિયડ્સ દરમિયાન ડાર્ક ચોકલેટનું સેવન દુખાવામાં રાહત આપે છે.
તેમાં રહેલા કોકો બીન્સ અને ફ્લેવોનોઇડ્સ પીડા ઘટાડે છે.
ડાર્ક ચોકલેટમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે.
મહિલાઓના મૂડ સ્વિંગમાં પણ ચોકલેટ ફાયદાકારક સાબિત થાય છે.
તે કોર્ટિસોલનું સ્તર ઘટાડી સ્ટ્રેસ ઘટાડે છે.
પિરિયડ્સમાં મન શાંત અને આનંદિત રહે એ માટે મદદરૂપ છે.
તેમ છતાં સંતુલિત માત્રામાં ચૉકલેટ ખાવું વધુ યોગ્ય છે.