કલરફુલ કેપ્સિકમનું સેવન શરીર માટે ફાયદાકારક છે  

કેપ્સિકમમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે  

જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે  

તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ શરીરને ફ્રી-રેડિકલ્સથી બચાવીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે

તે ઓછી કેલરીવાળી શાકભાજી છે, તેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે