એલચીનું સેવન દાંતને મજબૂત કરવા માટે ઉત્તમ ઉપાય છે.  

જે દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે  

દરરોજ એલચી ચાવવાથી દાંત સાફ થાય છે અને બેક્ટેરિયાનો નાશ થાય છે.  

એલચીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  

તે પેઢાના સોજાને ઘટાડે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે  

એલચીનું નિયમિત સેવન કરવાથી દાંતમાં સડો અને કેવિટીની સમસ્યા પણ ઓછી થાય છે.  

આ સિવાય એલચીના સેવનથી પાચનતંત્ર પણ સુધરે છે.