એલચી પાચનશક્તિ માટે ઉત્તમ છે. 🌿 

તેમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. 💪 

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી ગેસ અને અપચો દૂર થાય. 🌙 

સારી ઊંઘ માટે પણ એલચી લાભદાયી છે. 😴 

મોંની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે. 🦷 

શરદી અને ઉધરસ માટે ફાયદાકારક. 🤧 

ગર્મ પાણીમાં બે એલચી નાખીને પીવું આરોગ્ય માટે શ્રેષ્ઠ. ☕