બ્રોકલીનું સેવન કરવાથી શરીરને ઘણા વિટામિન્સ મળે છે
બ્રોકલીમાં વિટામિન A વિટામિ E અને વિટામિન B6 હોય છે
બ્રોકલીનું દરરોજ સેવન કરવાથી ઘણા લાભ થશે
બ્રોકલીમાં વિટામિન K પણ જોવા મળે છે
આ સિવાય બ્રોકલીમાં આયરન અને કેલ્શિયમ પણ જોવા મળે છે
દરરોજ બ્રોકલીનું સેવન કરવાથી ઝિંક, ફોસ્ફરસ અને પોટેશિયમ મળે છે
બ્રોકલીને કેલેરી ફૂડ કહેવામાં આવે છે